. . .
. . .
. . .

મુખ્ય મેનુ

ધર્મસ્થાનો

રબારી સંસ્કૃતિ

પ્રતિભા પરીચય

સમાચાર

વિષેશ અહેવાલ
રબારી સમાજના તેજસ્વી તારલાઓ

 

 

 

 

 
 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

              કું.આશાબેન મફાભાઈ દેસાઈ (અરેઠી) હાલ-ગાંધીનગર ચાલુ સાલે લેવાયેલી પ્રથમ વર્ષ પી.ટી.સી.ની વાર્ષિક પરિક્ષામાં ગાંધીનગર કેન્દ્રમાં ૮૨.૮૭ ટકા માર્કસ મવ્યા છે.

 

મોજે કંથરાવી, તા.ઉંઝાના રહિશ દેસાઈ  મોહનભાઈ વાહજીભાઈ પૂર્વ તલાટીના સુપુત્ર દશરથલાલની બેબી નામે અર્ચનાબેન ધો.૧૦ માં ૭૭.૬૯ ટકા મેળવી ઉત્તીર્ણ થયા છે.
 

રબારી લક્ષ્મણભાઈ ઘેલાભાઈ મુ.શંખલપુર હાલ અમદાવાદ ચાલુ સાલે ૮૪.૮૬ ગુણ મેળવીને એચ.એચ.સી. પાસ થયા છે.

દેસાઈ નીતિન સઈજીભાઈ, મુ.વિસનગર ચાલુ સાલે ૭૦ ટકા ગુણ મેળવીને બી.એડ્ પાસ થયા છે.
 
વિસનગરની પરીખ ડી.ડી. કન્યા વિધ્યાલયમાં મમતાબેન રૂઘનાથભાઈ રબારી ૮૪.૮૬ ટકા સાથે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં શાળામાં પ્રથમ નંબરે અને સમગ્ર તાલુકામાં પાંચમાં નંબરે આવેલ છે.
 
મુ.હાથરોલ, તા.હિંમતનગર, જી.સાબરકાંઠાનાં વિરલબેન ભીખાભાઈ રબારી ચાલુ સાલે ૨૦૦૭ ના રોજ પી.ટી.સી. બીજા વર્ષમાં ૮૭.૦૬ ટકા મેળવી હિંમતનગર તાલુકા રબારી સમાજનું ગૈરવ વધારેલ છે.
 
કુ. હેતલબેન હરજીભાઈ દેસાઈ (સુદાસણા, તા.સતલાસણા) ચાલુ સાલે લેવાયેલી બીજું વર્ષ પી.ટી.સી. ની વાર્ષિક પરીક્ષામાં ગાંધીનગર કેન્દ્રમાં ૭૬ ટકા માર્કસ મેળવી રબારી સમાજનું ગૌરવ વધાર્યુ છે.
 
રબારી રાજેશકુમાર ભગવાનભાઈ (બોરીયાવી તા.જી.મહેસાણા) એ ચાલુ સાલે લેવાયેલી પી.ટી.સી.ની વાર્ષિક પરિક્ષામાં મહેસાણા કેન્દ્રમાં ૮૧ ટકા માર્કસ મેળવી સમાજનું ગૌરવ વધાર્યુ છે.
 
રબારી શિલ્પાબેન મયજીભાઈ મુ.પો.ગોરિસણા, તા.ખેરાલુ, જી.મહેસાણાએ ચાલુ સાલે ધો.૧૨ ની પરિક્ષામાં ૭૩.૧૪ ટકા મેળવીને ઉત્તીર્ણ થયેલ છે.
 
રબારી જ્યોત્સનાબેન મયજીભાઈ મુ.પો. ગોરીસણા, તા.ખેરાલુ, જી.મહેસાણાએ ચાલુ સાલે ધો.૧૦ ની પરિક્ષામાં ૬૪.૭૭ટકા મેળવીને ઉત્તીર્ણ થયેલ છે.
 
શ્રી કલ્પેશકુમાર અમૃતભાઈ ક્લોત્રા (મુ.નારણપુરા, તા.ચાણસ્મા હાલ ઘાટલોડિયા, અમદાવાદ)એ ચાલુ સાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ "ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્જીનિયરિંગ" ની સોફ્ટવેર પરિક્ષા બી.ઈ.(આઈટીએફ) ૭૧ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ કરી છે.
 
દેસાઈ સર્જક જીવરાજભાઈ મુ.નાદરપુરે ચાલુ સાલે એસ.એસ.સી.ની પરીક્ષામાં ૮૬ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ કરી છે.
 
ગુજરાત વિજિલન્સ કમિશન, ગાંધીનગર ખાતે સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી રામજીભાઈ ગણેશભાઈ દેસાઈ (વતન; રૂપાલ, જી.ગાંધીનગર) નો પુત્ર નિરવ ધો.૧૨ સાયન્સ (એ-ગૃપ)માં ૭૬ ટકા સાથે અને બીજો પુત્ર ભરત ધો.૧૦ માં ૮૮ ટકા મેળવી ઉત્તીર્ણ થયો છે.
 
પ્રભાતભાઈ જેઠાભાઈ (બલિયા) મુ.મણુંદ, હાલ પાટણ ના સુપુત્ર ચિ.કુલદિપ એસ.એસ.સી. માં ૮૯ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે.
 
મનુભાઈ ખેંગારભાઈ દેસાઈ (મુ.ઈટોદા) હાલ પાટણ ના સુપુત્રી ચિ.જિજ્ઞા ધો.૧૦ માં ૮૫ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયાં છે.
 
દેસાઈ જીગરભાઈ રામજીભાઈ (મુ.અમૂઢ) હાલ અમદાવાદ પી.ટી.સી. પ્રથમ વર્ષમાં ૮૨ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે.
 
કુ. ડિમ્પલ શંકરભાઈ દેસાઈ મુ.પાલાવાસણા, તા.જી.મહેસાણા હાલમાં અમદાવાદ. ચાલુ સાલે લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં સમગ્ર ગુજરાતમાં ૫૦ માં ક્રમે ૮૪.૫૭ ટકા ગુણ સાથે પાસ કરેલ છે.
વિશેષમાં જણાવવાનુ કે કુ.ડિમ્પલે અંગ્રેજી વિષયમાં (એચ.એલ.) સમગ્ર ગુજરાતમાં પ્રથમ પાંચ વિધ્યાર્થીમાં સ્થાન મેળવેલ છે.
 
રબારી ભાવેશકુમાર સુભાષભાઈ મુ.વડનગર જી.મહેસાણાએ ચાલુ સાલે ટી.વાય.બી.એ.(અંગ્રેજી) માં ૬૫ ટકા ગુણ મેળવીને પ્રથમવર્ગ મેળવ્યો છે. તેઓ એલ.ડી.આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કરતા હતાં.
 
જહાનવી અમૃતભાઈ દેસાઈ (શંખલપુરવાળા) હાલ મણીનગર ચાલુ સાલે એસ.એસ.સી. માં ૮૫ ટકા ગુણ મેળવ્યા છે.
 
દેસાઈ પાયલબેન લગધીરભાઈ (મુ.મંડાળી, તા.બેચરાજી, હાલ ગાંધીનગર) ચાલુ સાલે લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષામાં ૮૨ ટકા ગુણ મેળવ્યા છે.
 
દેસાઈ પાયલબેન બાબુભાઈ જીવરાજભાઈ (મુ.દિધડી) તા.જી.પાટણ, હાલ અમદાવાદ એસ.એસ.સી. માં ૭૧ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
સેંધાભાઈ દેસાઈ (ગામ-ઈટોદા) એસ.એસ.સી.માં ૮૭ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ ધર્મેન્દ્રભાઈ સૈજીભાઈ મણિનગર અમદાવાદ એસ.એસ.સી.માં ૮૭ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
જીવણભાઈ વરવાભાઈ દેસાઈ મોઢેરાવાળા હાલ અમદાવાદના સુપુત્ર ચિ.આશિષકુમાર એસ.એસ.સી.માં ૮૦ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ ઇશ્વરભાઈ(બાબુભાઈ) કે. મોઢેરાવાળા હાલ અમદાવાદ ના સુપુત્ર ચિ.કૃણાલભાઈ એસ.એસ.સી.માં ૮૬ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
મનિષાબેન માલજીભાઈ રબારી (મુ.બીડજ)તા.જી.ખેડા ચાલુ સાલે ૭૫ ટકા ગુણ મેળવીને એસ.એસ.સી.માં ઉત્તીર્ણ થયાં છે.
 
પ્રભાતભાઈ જેઠાભાઈ (બલિયા) મુ.મણુંદ, હાલ પાટણ ના સુપુત્ર ચિ.કુલદિપ એસ.એસ.સી.માં ૮૯ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ ભૌમિકકુમાર દિનેશભાઈ (મુ.આલમપુર)હાલ પાટણ એસ.એસ.સી.માં ૮૧ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ કાનજીભાઈ મોતીભાઈ (મુ.સેધા) હાલ વેજલપુર અમદાવાદના સુપુત્ર ગોપાલભાઈ કાનજીભાઈ એસ.એસ.સી.માં ૯૦ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
રબારી રધિકાબેન ગફુલભાઈ (મુ.બીડજ)તા.જી.ખેડા એસ.એસ.સી.માં ૭૭ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
અશોકકુમાર હિંગોરભાઈ રબારી (મુ.પાટડી)જી.સુરેન્દ્રનગર એસ.એસ.સી.માં ૭૭ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
મનુભાઈ ખેંગારભાઈ દેસાઈ (મુ.ઈટોદા) હાલ પાટણ ના સુપુત્રી ચિ.જિજ્ઞા એસ.એસ.સી.માં ૮૫ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
કુમારી કિંજલબેન બળદેવભાઈ દેસાઈ મુ.દિધડી એસ.એસ.સી.માં ૭૫ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
અમરેલી જીલ્લાના રાજુલામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા શ્રી અમૃતભાઈ દેસાઈ મુ.કુરીજા તા.હારીજ.જી.પાટણ ના ચિ.સ્નેહલે એસ.એસ.સી.માં ૯૧ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
મનિષકુમાર અમૃતભાઈ દેસાઈ (મુ.પો.વડાવલી) તા.ચાણસ્મા હાલ મોડાસા ચાલુ સાલે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરિક્ષામાં ૭૪ ટકા ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે.
 
દેસાઈ સુરેશભાઈ મગનભાઈ (મુ.દશાવાડા) તા.સિધ્ધપુર ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષામાં ૮૨ ટકા ગુણ મેળવીને પાટણની બી.એમ.હાઈસ્કુલમાં પ્રથમ આવ્યા છે.
 
દેસાઈ ઇશ્વરભાઈ (બાબુભાઈ)કે.મોઢેરાવાળા હાલ અમદાવાદના સુપુત્ર ચિરાગભાઈ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહની પરિક્ષામાં ૮૫ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ મનિષાબેન અમૃતલાલ (મુ.દિઘડી) હાલ નિર્ણયનગર અમદાવાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષામાં ૭૯ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
રબારી સુરેખાબેન તળજાભાઈ મહાદેવભાઈ (મુ.તરભ) હાલ મહેસાણા ચાલુ સાલે ટી.વાય.બી.એસ.સી.માં મુખ્ય વિષય ગણિત સાથે ૭૦ ટકા મેળવીને પ્રથમ વર્ગમાં ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ મહેશભાઈ ઈશ્વરભાઈ (બાબુભાઈ)કે. મોઢેરાવાળા હાલ અમદાવાદ ચાલુ સાલે ટી.વાય.બી.કોમ(અંગ્રેજી માધ્યમ) ૬૮ ટકા મેળવીને પ્રથમ વર્ગમાં પાસ થયા છે.
 
રબારી જલાભાઈ અમથભાઈ (મુ.અલોડા) હાલ મહેસાણાએ ચાલુ સાલે લેવાયેલી બી.એડ.ની પરિક્ષામાં ૮૨ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
દેસાઈ વિજયકુમાર રામજીભાઈ (મુ.અમુઢ) હાલ મહેસાણાએ ટી.વાય.બી.એ.(અંગ્રેજી)સાથે ૬૪.૫૫ ટકા મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
કુ. કાજલ હરીભાઈ રબારી મુ.વડાલી જી.સાબરકાંઠા એ ટી.વાય.બી.એ.માં ૭૭ ટકા સાથે પોતાની કોલેજમાં પ્રથમ અને સમગ્ર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માં દ્રિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
 
જય કાનજીભાઈ રાયકા (ગામ-ખોડલા) તા.કાંકરેજ, એસ.એસ.સી.માં ૮૯ ટકા ગુણ મેળવીને ઉત્તિર્ણ થયા છે.
 
 
સુરેન્દ્રનગર જીલ્લાના તેજસ્વી તારલાઓ
ધોરણ - ૧૦
1 ઘાંઘર પ્રદિપ લક્ષ્મણભાઈ 90.15
2 ભાડકા સોનલબેન ભીખાભાઈ 87.23
3 ધિયડ કૃષ્ણકુમાર રાજાભાઈ 86.77
4 રબારી તેજાભાઈ કરમણભાઈ 84.46
5 ધિયડ જીવણભાઈ સગરામભાઈ 82.46
6 બાર મનોજ દાનાભાઈ 80.92
7 સાંબડ પ્રવિણકુમાર ઝાંઝણભાઈ 78.77
8 સાવધરીયા તોરલ જયેશભાઈ 78.76
9 ખાંભલા પૂનમ રમેશભાઈ 78.46
10 આલ મેરૂભાઈ જહાભાઈ 77.54
11 બાર પ્રકાશ લાલજીભાઈ 77.00
12 મર્યા આકાશ યોગેશભાઈ 77.00
13 રબારી લક્ષ્મણભાઈ બાવલભાઈ 76.62
14 ભૂભરીયા ભરતભાઈ રમેશભાઈ 76.46
15 નાંઘા રોહિતભાઈ મુમાભાઈ 74.46
16 હરણ ચંદુભાઈ ગેલાભાઈ 73.08
17 કલોત્રા હિરેન દેવજીભાઈ 73.00
18 પાણકુટા હંસાબેન વસરામભાઈ 72.62
19 કડ હિતેશ વજુભાઈ 71.69
20 લો વિરમ ભીમસીભાઈ 71.54
21 ખટાણા લિંબાભાઈ દેવસીભાઈ 70.15
22 ખાંભલા જયેશભાઈ જેઠાભાઈ 69.38
23 ભાડકા દિપક સુભાષભાઈ 69.23
24 ખાંભલા બિનલ ગોવિંદભાઈ 68.62
25 ગોયલ સૂરજકુમાર મોહનભાઈ 68.15
26 ખાંભલા અશોક હિંગોરભાઈ 68.00
27 ખાંભલા દિવ્યા માત્રાભાઈ 68.00
28 બાર તુષારકુમાર મુકેશભાઈ 67.54
29 ખટાણા ઉમાબેન કાનાભાઈ 65.69
30 ઘાંઘાર મનોજ રમેશભાઈ 64.46
31 ધાંધલ કિશન પ્રવિણભાઈ 64.31
32 પઢેરીયા મેહુલકુમાર દેવજીભાઈ 64.00
33 બાર વિષ્ણુભાઈ દુદાભાઈ 64.00
34 ખટાણા મેહુલ હિંમ્મતભાઈ 63.54
35 ખટાણા મેહુલ હિંમતભાઈ 63.54
36 કલોતરા મેરૂભાઈ પરબતભાઈ 63.54
37 પઢેરીયા છાયાબેન રમેશભાઈ 63.23
38 કલોતરા નિલેશ જીવણભાઈ 63.08
39 ગોયલ મેરાભાઈ જીવણભાઈ 62.77
40 રબારી શક્તાભાઈ નારસંગભાઈ 61.38
41 સાંબડ ગેલાભાઈ અરજણભાઈ 60.77
42 ખાંભલા અજય મહેશભાઈ 60.62
               
ધોરણ - ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)
1 ઝિયડ દેવસીભાઈ સગરામભાઈ 78.00
2 નાંઘા ગજેન્દ્રભાઈ નાગજીભાઈ 74.71
3 લુણી તેજાભાઈ રત્નાભાઈ 74.60
4 ટમાલિયા કૃણાલ વિનુભાઈ 73.40
5 કડ મયુર વજુભાઈ 71.20
6 હણ સેજલ મુકેશભાઈ 60.60
7 ઘાંઘર ધર્મિષ્ઠા રમેશભાઈ 60.08
 
ધોરણ - ૧૨ (સામાન્ય પ્રવાહ)
1 ચરમટા અનિલભાઈ ફૂલાભાઈ 87.43
2 કરડ જિજ્ઞેશકુમાર રસિકલાલ 86.86
3 રબારી વનરાજભાઈ હીરાભાઈ 86.71
4 ખટાણા ભગવાનભાઈ લખમણભાઈ 84.29
5 કલોતરા સરણુ નાગજીભાઈ 84.00
6 પઢેરીયા સોનલબેન દેવજીભાઈ 83.71
7 આલ ધર્મિષ્ટાબેન લાલજીભાઈ 82.29
8 ટરમટા વિહાભાઈ કરશનભાઈ 82.14
9 ટરમટા રણછોડભાઈ ભગવાનભાઈ 81.14
10 ખાંભલા નિશાબેન મેરાભાઈ 80.14
11 સાવધરીયા વિષ્ણુભાઈ રાજાભાઈ 79.14
12 ગોયલ ઈશ્વરભાઈ નશાભાઈ 79.14
13 ટરમટા બિજલભાઈ મોતીભાઈ 79.14
14 દેસાઈ વિપુલકુમાર વસરામભાઈ 78.57
15 મરિયા દિલીપ લાભુભાઈ 78.57
16 કરડ જાગૃતિબેન રાજાભાઈ 78.71
17 ટમાલીયા મુનાભાઈ છગનભાઈ 76.86
18 સાવધરીયા સાગરભાઈ વસ્તાભાઈ 74.71
19 દેસાઈ ધર્મિષ્ટા રામજીભાઈ 74.00
20 ગોયલ દેવસીભાઈ બેચરભાઈ 73.43
21 કડ હિરલ લીલાધરભાઈ 73.00
22 રબારી કરશનભાઈ દેવાભાઈ 70.71
23 ઘાંઘર રણછોડભાઈ ધારાભાઈ 70.57
24 અજાણા રેખાબેન જગમાલભાઈ 69.00
25 બાર પરેશકુમાર નાનજીભાઈ 69.00
26 રબારી હિતેશકુમાર નાગજીભાઈ 68.29
27 રબારી નિકીતા ગોવિંદભાઈ 68.00
28 ટમાલીયા વિણાબેન નાથાભાઈ 67.00
29 બાર દેવજીભાઈ ભગવાનભાઈ 66.43
30 કલોત્રા ગોવિંદ મેરૂભાઈ 65.00
31 ખટાણા શોભનાબેન હિમંતલાલ 64.57
32 બાર વિષ્ણુભાઈ દુદાભાઈ 64.43
33 ખટાણા રણછોડભાઈ અરજણભાઈ 63.43
34 ખટાણા દેવસીભાઈ પોલાભાઈ 61.00
35 ખાંભલા વીહાભાઈ જેઠાભાઈ 60.86

 

TOP

 

 

 

 

Developed, Designed and Maintained By
 Janak Tarmata
Best viewed in 800 X 600 Pixels Internet Explorer